CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003

VISION & MISSION

OUR VISION:

• ઉચ્ચ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને સર્વોત્તમ અને ચારિત્ર્યશીલ નાગરિક બનાવવા.

 

OUR VISION:

• વિદ્યાર્થીઓને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી, વિષય નિપૂર્ણ સંશોધનયુક્ત તેમજ અનુભવી શિક્ષકોનો સ્ટાફ પુરો પાડવો.
• ગ્રામિણ વિદ્યાર્થીઓને યોગ્યતા અનુસાર ઉત્તમ જીવનલક્ષી ઉચ્ચ શિક્ષણ આપવું.
• વિદ્યાર્થીઓ વ્યવસાયિક દ્વ્રષ્ટિએ જીવનમાં સફળ થાય તેવા શુભ હેતુથી વિવિધ પ્રકારની તાલીમ આપવી.
• વિદ્યાર્થીઓ ભાવનાત્મક અને નૈતિક દ્વ્રષ્ટિએ ઉત્કૃષ્ટ તેમજ ઉન્નત બને તે માટે તેમનામાં પડેલી સર્જનશકિતને બહાર લાવવાની પ્રવૃત્તિઓ કરાવવી.
• વિદ્યાર્થીઓનો સામાજિક, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તે માટે સમયાંતરે કાર્યક્રમો કરવા.
• વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવનાર પડકારોને પહોંચી વળે તે માટે ઉચ્ચ શિક્ષણ દ્વારા સક્ષમ કરવા.
• તેમનામાં સર્જકતા, વૈચારિક-પરિપકવતા અને સાહસિકતાના ગુણોનો વિકાસ થાય તે માટે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવી.
• વિશ્વમાં થતાં વિવિધ ફેરફારથી વિદ્યાર્થીઓ સજાગ રહે તે માટે અત્યાધુનિક સુવિધા પૂરી પાડવી.
• વિદ્યાર્થીઓની શારિરીક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે શાળામાં આરોગ્ય, યોગ અને શારિરીક શિક્ષણના કાર્યક્રમ કરવા.
• દરેક વિદ્યાર્થીમાં રાષ્ટ્રભાવના અને સમર્પણભાવના જાગૃત થાય અને તે રાષ્ટ્રનો પ્રબળ નાગરિક બને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી.