CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003

સી.વી.એમ.હાયર સેકન્ડરી (સામાન્ય પ્રવાહ)(ટી.વી.પટેલ)ના
વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મેહમાનપદ શોભાવનાર મહાનુભાવોની યાદી

ક્રમ અતિથિશ્રીનું નામ ક્ષેત્ર વાર્ષિકોત્સવ વર્ષ
શ્રી દેવવ્રત પાઠક સાહિત્યકાર ૧૯૭૭
શ્રી રોહિતભાઈ મેહતા   ૧૯૭૮
શ્રી નટુભાઈ અમીન   ૧૯૭૯
શ્રી આર એસ ત્રિવેદી શિક્ષણશાસ્ત્રી ૧૯૮૦
શ્રી વાડીલાલ ડગલી સાહિત્યકાર ૧૯૮૧
શ્રી એસ આર ભટ્ટ   ૧૯૮૨
શ્રી પન્નાલાલ પટેલ સાહિત્યકાર ૧૯૮૩
શ્રી પુરુષોત્તમ ગણેશ માવલંકર   ૧૯૮૪
શ્રી એચ.કે.ત્રિવેદી સાહિત્યકાર ૧૯૮૫
૧૦ શ્રી યશવંત શુક્લા સાહિત્યકાર ૧૯૮૬
૧૧ શ્રી રામુ પંડિત સાહિત્યકાર ૧૯૮૭
૧૨ ફાધર વાલેસ સાહિત્યકાર ૧૯૮૮
૧૩ જોસેફ મેકવાન સાહિત્યકાર ૧૯૮૯
૧૪ શ્રી કે.પી.યાજ્ઞિક સાહિત્યકાર ૧૯૯૦
૧૫ શ્રી ભોગીલાલ સાંડેસરા સાહિત્યકાર ૧૯૯૧
૧૬ શ્રી ભુરાભાઈ વી.આયર ઉદ્યોગપતિ ૧૯૯૨
૧૭ શ્રી મહેન્દ્રભાઈ જે.પટેલ ઉદ્યોગપતિ ૧૯૯૩
૧૮ શ્રી નટુભાઈ એમ પટેલ ઉદ્યોગપતિ ૧૯૯૪
૧૯ શ્રી સુરેશભાઈ એચ અમીન ઉદ્યોગપતિ ૧૯૯૫
૨૦ શ્રીમતી મીરા ભટ્ટ કવિ- સાહિત્યકાર ૧૯૯૬
૨૧ શ્રી વી.જે.ત્રિવેદી સાહિત્યકાર ૧૯૯૭
૨૨ ડૉ. રતિલાલ બોરીસાગર સાહિત્યકાર ૧૯૯૮
૨૩ ડૉ.ચીનુભાઈ નાયક સાહિત્યકાર ૧૯૯૯
૨૪ ડૉ.નરેશ એલ.વેદ ઉપકુલપતિશ્રી, ગુજરાત યુનિવર્સિટી ૨૦૦૦
૨૫ શ્રી આર. ડી.વણકર જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદ ૨૦૦૧
૨૬ શ્રી મોહનલાલ પટેલ શિક્ષણવિદ ૨૦૦૨
૨૭ ડૉ.એમ.કે.યાજ્ઞિક પ્રો વાઈસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ ૨૦૦૩
૨૮ ડૉ.અનીલ એસ.કાણે ઉપકુલપતિશ્રી, એમ.એસ.યુનિવર્સિટી,વડોદરા ૨૦૦૪
૨૯ ડૉ.બળવંતભાઈ જાની શિક્ષણવિદ ૨૦૦૫
૩૦ ડૉ.ચંદ્રકાંત શેઠ સાહિત્યકાર ૨૦૦૬
૩૧ શ્રી અજીતસિંહ ગઢવી આચાર્યશ્રી, બી.એડ.કોલેજ   ૨૦૦૭
૩૨ ડૉ.મનોજ સોની ઉપકુલપતિશ્રી, એમ.એસ.યુનિવર્સિટી,વડોદરા ૨૦૦૮
૩૩ પરમ પૂજ્ય જશભાઈ સાહેબ અનુપમ મિશન- મોગરી   ૨૦૦૯
૩૪ ડૉ.ભદ્રાયુ વચ્છરાજાની ઉપકુલપતિશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ૨૦૧૦
૩૫ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાહિત્યકાર- અભિનેતા ૨૦૧૧
૩૬ ડૉ.દક્ષેશ ઠાકર ઉપકુલપતિશ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ૨૦૧૨
૩૭ કું.હેમાંગીની યાદવ ડાયરેક્ટરશ્રી,"દોસ્તી" એન.જી.ઓ.- યુ.કે. ૨૦૧૩
૩૮ ડૉ.આમ્રપાલી મર્ચન્ટ પૂર્વ-ઉપકુલપતિશ્રી,બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. તથા માનદ પ્રોફેસર, ગુજરાત નેશનલ લો યુનિ. ૨૦૧૪
૩૯ ડૉ.પીનાકીની પંડ્યા અધ્યાપિકા-સરદાર પટેલ યુનિ.(ગુજરાતી વિભાગ) ૨૦૧૫
૪૦ શ્રી મણીલાલ હ.પટેલ કવિ-લેખક-વિવેચક-સાહિત્યકાર ૨૦૧૬
૪૧ શ્રી હેમંતભાઈ પટેલ વકીલ ૨૦૧૭
૪૨ શ્રી જયેન્દ્રભાઈ શેખડીવાળા કવિ-લેખક-વિવેચક-સાહિત્યકાર ૨૦૧૮
૪૩ નારીરત્ન વેદકુમારી પટેલ પ્રધ્યાપિકા, લેખિકા, ટી.વી.અભિનેત્રી ૨૦૧૯
૪૪ ડૉ.ભગીરથ બ્રહ્મભટ્ટ પ્રાધ્યાપક, કવિ, લેખક, સાહીત્યકાર ૨૦૨૦