CHARUTAR VIDYA MANDAL
HIGHER SECONDARY EDUCATION COMPLEX (GENERAL STREAM)
C/o: T. V. PATEL ARTS COLLEGE BUILDING
VALLABH VIDYANAGAR - 388120. DIST.: ANAND(GUJARAT)
School Reg. No. 14/2779(Dt. 16/12/1975), School Index No.: 21.0003
ક્રમ | સંસ્થામાં પારિતોષિક માટેના દાતાશ્રીઓ | રકમ રૂ. |
---|---|---|
૧ |
સંસ્થામાં ઈંગ્લીશ વિષયના પૂર્વ શિક્ષિકા સ્વ.નિરંજનાબેન વિ.જેરોમની સ્મૃતિમાં તેમના પિતાશ્રી વિનાયકભાઈ જેરોમ તરફથી મળેલ દાન (શિષ્યવૃત્તિ અને ઇંગ્લીશમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ઇનામ) |
35000 |
૨ |
અગ્રણી સમાજસેવક શ્રી મફતભાઈ ભરવાડ તરફથી સ્વ.વામાભાઈ પોપટભાઈ ભરવાડની સ્મૃતિમાં સુવર્ણમંડિત ચંદ્રક માટે દાન (બોર્ડની પરીક્ષામાં સંસ્થામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને) |
25000 |
૩ |
સંસ્થાના પૂર્વ શિક્ષકશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(ભાણાભાઈ) તરફથી શ્રીમતી ભાનુબેન બી.પટેલ રજત જયંતિ સુવર્ણમંડિત ચંદ્રક (બોર્ડની પરીક્ષામાં આર્ટસમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને) |
25000 |
૪ |
સંસ્થાના પૂર્વ નિરીક્ષકશ્રી સરમણભાઈ ડી.કરંગીયા તરફથી તેમના પિતાશ્રી સ્વ.દેવાયતભાઈ ગીગાભાઈ કરંગીયાની સ્મૃતિમાં સુવર્ણમંડિત ચંદ્રક (બોર્ડની પરીક્ષામાં કોમર્સમાં પ્રથમ) |
25000 |
૫ |
સંસ્થામાં અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ શિક્ષિકા શ્રીમતી રમાબેન જનકભાઈ પટેલ તરફથી સુવર્ણમંડિત ચંદ્રક (અર્થશાસ્ત્ર વિષયમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને) |
25000 |
૬ |
સંસ્થાના પૂર્વ માનદ આચાર્ય ડૉ.રમેશભાઈ એમ.ત્રિવેદી સન્માન ફંડમાંથી સુવર્ણમંડિત ચંદ્રક (બોર્ડની પરીક્ષામાં સંસ્થામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને) |
20000 |
૭ |
અગ્રણીશ્રી લખુભાઈ તથા શ્રી ભુરાભાઈ આયર તરફથી સ્વ.ધુનાબા વશરામભાઈ આયરની સ્મૃતિમાં સુવર્ણમંડિત ચંદ્રક (બોર્ડની પરીક્ષામાં સંસ્થામાં પ્રથમક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને) |
10000 |
૮ |
સંસ્થાના પૂર્વ શિક્ષકશ્રી કમલેશભાઈ સી.શાહ તરફથી તેમના પિતાશ્રી સ્વ.ચતુરભાઈ શાહની સ્મૃતિમાં ચંદ્રક (બોર્ડની પરીક્ષામાં કોમર્સમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને) |
7000 |
૯ |
સંસ્થાના પૂર્વ શિક્ષકશ્રી કનૈયાલાલ જી.ઠક્કર તરફથી તેમના પિતાશ્રી સ્વ.ગોવિંદભાઈ ઠક્કરની સ્મૃતિમાં ચંદ્રક (બોર્ડની પરીક્ષામાં સંસ્થામાં તૃતિય ક્રમે આવનાર વિદ્યાર્થીને) |
5000 |
૧૦ |
સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી સ્વ.નવીનચંદ્ર મહારાજની સ્મૃતિમાં ચંદ્રક માટે તેમના પિતાશ્રી તરફથી દાન |
5000 |
૧૧ |
સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી શિવજીભાઈ રવજીભાઈ પટેલ દિવ્યાંગ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ |
5000 |
૧૨ |
ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળના પૂર્વ માનદમંત્રી સ્વ.કાલીદાસ પટેલ તરફથી પારિતોષિક |
1000 |
૧૩ |
સંસ્થાના પૂર્વ પ્રાધ્યાપિકા શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ તરફથી પારિતોષિક |
1000 |
૧૪ |
૧૯૮૫-૮૬ના અભ્યાસ વર્ષના સંસ્થાના વિદ્યાર્થી ભાઈ-બહેનો તરફથી શ્રી દશાબ્દી પારિતોષિક |
1000 |
૧૫ |
બી.જે.વી.એમ.કોલેજના પૂર્વ આચાર્ય અને સીવીએમના માનદ મંત્રી ડૉ.શનુભાઈ પટેલ તરફથી તેમના પુત્રની સ્મૃતિમાં સ્ટુડન્ટ ઓફ ધ યર પારિતોષિક |
5000 |
૧૬ |
સંસ્થાના પૂર્વ અધ્યાપકશ્રી મહેશભાઈ પટેલના પરીવારજનો તરફથી પારિતોષિક |
1000 |
૧૭ |
સંસ્થાના માનદ આચાર્ય ડૉ.દિલાવરસિંહ જી.જાડેજા તરફથી પારિતોષિક |
500 |
૧૮ |
સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી રવજીભાઈ રામજીભાઈ પંડોળીયા તરફથી પારિતોષિક |
1000 |
૧૯ |
સંસ્થાના માનદ આચાર્યશ્રી ભાનુભાઈ એફ.પટેલ (સોજીત્રા) તરફથી પારિતોષિક |
500 |
૨૦ |
નલીની અરવિંદ આર્ટસ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ.શાંતિલાલ એમ,પંચાલ તરફથી તત્વજ્ઞાનમાં |
500 |
૨૧ |
સંસ્થાના એન્ડોઉમેન્ટ ફંડમાં આપેલ ફાળો :
|
51000 |
૨૨ |
નોધ : ચારુતર વિદ્યામંડળ હસ્તક જમા ઉપરોક્ત રકમના વ્યાજમાંથી સુવર્ણ મંડિત ચંદ્રક, પારિતોષિક, પ્રમાણપત્રો અને શિષ્યવૃતિ વગેરે આપવામાં આવે છે ચારુતર વિદ્યામંડળ દ્વારા પણ અલ્પસાધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રતિવર્ષ ફાળવે છે |
2270 |